નીચેનામાંથી કોણ $AIDS$ ઉત્પન્ન કરે છે?

  • A
    $HTLV-1$
  • B
    $HTLV-2$
  • C
    $EBV$
  • D
    $HIV$

Explore More

Similar Questions

$HIV$ વાયરસની સૌથી બહારની સપાટી પર કયું ગ્લાયકોપ્રોટીન આવેલું હોય છે?

$HIV$ નીચેનામાંથી કોના દ્વારા ફેલાઈ શકે છે?

$AIDS$ ના ફેલાવા માટે આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે?
$(a)$ રોગીષ્ઠ વ્યક્તિની વસ્તુઓ વાપરવાથી $AIDS$ થાય છે.
$(b)$ અંગ પ્રત્યારોપણ દ્વારા થઈ શકે છે.
$(c)$ રુધિરદાન દ્વારા થઈ શકે છે.
$(d)$ જરાયુ (placenta) દ્વારા માતામાંથી બાળકમાં થઈ શકે છે.
$(e)$ છીંક અને ખાંસી દ્વારા ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે.
$(f)$ સ્તનપાન કરાવતી માતા દ્વારા બાળકમાં દાખલ થાય છે.
$(g)$ દર્દીની લાળ (saliva) દ્વારા ફેલાઈ શકે છે.

ભારતમાં $AIDS$ નો પ્રથમ કેસ કયા વર્ષમાં નોંધાયો હતો?

$AIDS$ ........... ના કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo