ન્યુક્લિક એસિડના નાઈટ્રોજનયુક્ત બેઝની નીચેનામાંથી કઈ જોડી તેની સામે દર્શાવેલ શ્રેણી સાથે ખોટી રીતે જોડાયેલી છે?

  • A
    ગ્વાનિન,એડેનિન - પ્યુરીન્સ
  • B
    એડેનિન,થાઇમિન - પ્યુરીન્સ
  • C
    થાઇમિન,યુરેસિલ - પિરિમિડિન્સ
  • D
    યુરેસિલ,સાયટોસિન - પિરિમિડિન્સ

Explore More

Similar Questions

ફોસ્ફેટ ગ્રુપ અને શર્કરાના હાઈડ્રોક્સિલ ગ્રુપ વચ્ચેનો બંધ ........ છે.

$DNA$ અણુના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$DNA$ અણુમાં,પૂરક શૃંખલાઓના પ્યુરીન અને પિરિમિડિન બેઝ એકબીજા સાથે શેના દ્વારા જોડાયેલા હોય છે?

વોટસન અને ક્રિક દ્વારા પ્રસ્તાવિત $DNA$ મોડેલ માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

$DNA$ ની બે શૃંખલાઓ શેના દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo