નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

  • A
    સ્પાયરુલિના - સિંગલ સેલ પ્રોટીન
  • B
    રાઈઝોબિયમ - જૈવિક ખાતર
  • C
    સ્ટ્રેપ્ટોમાયસીસ - એન્ટિબાયોટિક
  • D
    સેરેશિયા - ડ્રગ એડિક્શન (નશાની લત)

Explore More

Similar Questions

વિધાન $A$ : હાઇડ્રોજન એ ઊર્જાનું બળતણ છે.
વિધાન $R$ : પ્રકાશસંશ્લેષી સૂક્ષ્મજીવો $H_2$ ઉત્પન્ન કરે છે,જે સૌર ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ છે.

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો. નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. સ્ટ્રેપ્ટોકોકસ$(i)$ મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપક બેક્ટેરિયા
$B$. પેનિસિલિયમ$(ii)$ ક્લોટ બસ્ટર (રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયાને રોકનાર)
$C$. મિથેનોજેન્સ$(iii)$ એન્ટિબાયોટિકનો સ્ત્રોત
$D$. એનાબેના$(iv)$ બાયોગેસ ઉત્પાદન

ઊર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરતા ઉપયોગી સૂક્ષ્મ સજીવો કયા છે?

અસંગત વિકલ્પ ઓળખો.

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ $LAB$$(1)$ સ્વિસ ચીઝ
$(b)$ બેકર્સ યીસ્ટ$(2)$ રોકવીફોર્ટ ચીઝ
$(c)$ પ્રોપિયોનિબેક્ટેરિયમ શર્માની$(3)$ દૂધનું આંશિક પાચન
$(d)$ ફૂગ$(4)$ બ્રેડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo