નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

  • A
    એડેનાઈન વ્યુત્પન્ન - કાઈનેટિન
  • B
    કેરોટીનોઈડ વ્યુત્પન્ન - $ABA$
  • C
    ટર્પીન્સ - $IAA$
  • D
    ઈન્ડોલ સંયોજનો - $IBA$

Explore More

Similar Questions

ખોટી જોડી પસંદ કરો.

ઇથિલિન અને $ABA$ બંને શેના માટે જવાબદાર છે?

ફોર્મેટિવ હોર્મોન (Formative hormone) કયું છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ પ્રારંભિક વૃદ્ધિ : લેગ ફેઝ :: ઝડપી વૃદ્ધિ : .........
$(2)$ $IAA$ : ઇન્ડોલ સંયોજનો :: ઍબિસસિક ઍસિડ : .......

જો તમને નીચેના કાર્યો કરવા માટે કહેવામાં આવે,તો તમે કયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો ઉપયોગ કરશો:
$(a)$ ડાળીમાં મૂળ ફૂટવા માટે
$(b)$ ફળને ઝડપથી પકવવા માટે
$(c)$ પર્ણના વૃદ્ધત્વને વિલંબિત કરવા માટે
$(d)$ કક્ષકલિકાઓમાં વૃદ્ધિ પ્રેરે તે માટે
$(e)$ રોઝેટ વનસ્પતિમાં 'બોલ્ટિંગ' (પ્રકાંડની લંબાઈમાં વધારો) કરવા માટે
$(f)$ પર્ણોમાં તાત્કાલિક વાયુરંધ્ર બંધ કરવા માટે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo