નીચેનામાંથી કયું બિન-આદર્શ દ્રાવણ ઋણ વિચલન દર્શાવે છે?

  • A
    $CH_3COCH_3 + CS_2$
  • B
    $C_6H_6 + CH_3COCH_3$
  • C
    $CCl_4 + CHCl_3$
  • D
    $CH_3COCH_3 + CHCl_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ ના દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં,પ્રવાહી અવસ્થામાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ અવસ્થામાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90 \, mm$ હોય,તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે ........... થશે.

$CH_3OH + CH_3COOH$ મિશ્રણ દ્રાવણ માટે નીચેનામાંથી કયું/કયા "સાચું નથી"?
$(a)$ $\Delta H_{\text{mix}} < 0$
$(b)$ રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી
$(c)$ $\Delta H_{\text{mix}} > 0$
$(d)$ આદર્શ દ્રાવણનું ઉદાહરણ

બેન્ઝીન અને ટોલ્યુઈન લગભગ આદર્શ દ્રાવણો બનાવે છે. $20\,^{\circ}C$ તાપમાને,બેન્ઝીનનું બાષ્પ દબાણ $75\,torr$ અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $22\,torr$ છે. $78\,g$ બેન્ઝીન અને $46\,g$ ટોલ્યુઈન ધરાવતા દ્રાવણ માટે $20\,^{\circ}C$ તાપમાને બેન્ઝીનનું આંશિક બાષ્પ દબાણ $torr$ માં કેટલું હશે?

$25^{\circ} C$ તાપમાને પ્રવાહી $A$ અને $B$ તમામ પ્રમાણમાં આદર્શ દ્રાવણ બનાવે છે. $A$ ના $0.25$ અને $0.50$ મોલ અંશ ધરાવતા બે દ્રાવણોનું કુલ બાષ્પ દબાણ અનુક્રમે $0.3 \ bar$ અને $0.4 \ bar$ છે. શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $bar$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo