પ્રવાહી વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે આંતરઆણ્વીય આકર્ષણ બળ ધરાવે છે
  • B
    સપાટીનું ક્ષેત્રફળ ઘટવાથી પ્રવાહીનું બાષ્પીભવન વધે છે
  • C
    તે ક્રાંતિક તાપમાનની નજીક વાયુ જેવું વર્તે છે
  • D
    તે વાયુ અને ઘન અવસ્થા વચ્ચેની મધ્યવર્તી અવસ્થા છે

Explore More

Similar Questions

$27^{\circ} C$ તાપમાને $1 \, L$ ના પાત્રમાં $0.8 \, bar$ દબાણે $0.5 \, L$ $H_{2}$ અને $0.7 \, bar$ દબાણે $2.0 \, L$ ડાયઓક્સિજન વાયુઓ ઉમેરવામાં આવે,તો વાયુમિશ્રણનું કુલ દબાણ કેટલું થશે ($, bar$ માં)?

$STP$ પર $0.48 \, g$ $O_2$ વાયુ એક છિદ્રાળુ પડદામાંથી $1200 \, s$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં અને સમાન સમયમાં $CO_2$ વાયુનું કેટલા $mL$ કદ પ્રસરણ પામશે?

એક મોલ આદર્શ વાયુ માટે,તાપમાન $10^{\circ} C$ થી વધારીને $20^{\circ} C$ કરતા:

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો:

જો $4 \ g$ ઓક્સિજન વાયુ એક ઝીણા છિદ્રમાંથી પ્રસરણ પામતો હોય,તો સમાન પરિસ્થિતિઓમાં કેટલા ગ્રામ હાઇડ્રોજન વાયુ પ્રસરણ પામશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo