નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું $IUD$ નું ઉદાહરણ છે?

  • A
    $CuT$
  • B
    $LNG-20$
  • C
    $Cu-7$
  • D
    Multiload $375$

Explore More

Similar Questions

વેસેક્ટોમી (નસબંધી) માં, અંડકોષ પર એક નાનો ચીરો મૂકીને .................. નો એક નાનો ભાગ દૂર કરવામાં આવે છે.

Saheli એ કયું ગર્ભનિરોધક છે?

નીચે આપેલ વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ નિરોધ $(a)$ શુક્રકોષ વિહીન વીર્ય
$(2)$ કોપર-$T$ $(b)$ અંડપાત અટકાવે
$(3)$ વેસેક્ટોમી $(c)$ શુક્રકોષને ગર્ભાશય સુધી પહોંચતા અટકાવે
$(4)$ માલા-$D$ $(d)$ ફલન અટકાવે

નીચેનામાંથી કઈ ગોળીમાં માત્ર પ્રોજેસ્ટેરોન હોય છે?

સ્ત્રી કોન્ડોમને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo