નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમીકરણ (disproportionation) પ્રક્રિયાનું ઉદાહરણ છે?

  • A
    $3Cl_{2\text{(g)}} + 6OH^-{_{\text{(aq)}}} \rightarrow ClO_3^-{_{\text{(aq)}}} + 5Cl^-{_{\text{(aq)}}} + 3H_2O_{\text{(l)}}$
  • B
    $Ag^{2+}_{(aq)} + Ag_{(s)} \longrightarrow 2 Ag^{+}_{(aq)}$
  • C
    $Zn_{(s)} + CuSO_{4(aq)} \longrightarrow Cu_{(s)} + ZnSO_{4(aq)}$
  • D
    $2 KClO_{3(s)} \longrightarrow 2 KCl_{(s)} + 3 O_{2(g)}$

Explore More

Similar Questions

સાત સફેદ દડા અને ત્રણ કાળા દડાને એક હરોળમાં યાદચ્છિક રીતે ગોઠવવામાં આવે છે. કોઈ પણ બે કાળા દડા પાસપાસે ન હોય તેની સંભાવના કેટલી છે?

$A = \{x_1, x_2, x_3, x_4\}$; $B = \{y_1, y_2, y_3, y_4\}$. ગણ $A$ થી ગણ $B$ પર એક વિધેય $f$ વ્યાખ્યાયિત છે. $i = 1, 2, 3, 4$ માટે $f(x_i) \neq y_i$ હોય તેવા એક-એક વિધેયોની સંખ્યા કેટલી થાય?

એન્ટરોકાઈનેઝ ઉત્સેચક $............$ ના રૂપાંતરણમાં મદદ કરે છે.

એક સોનોમીટર વાયરની લંબાઈ બે નિશ્ચિત છેડાઓ વચ્ચે $114 ~cm$ છે. વાયરને ત્રણ ભાગોમાં ( $cm$ માં) વિભાજિત કરવા માટે બે બ્રિજ ક્યાં મૂકવા જોઈએ જેથી તેમની મૂળભૂત આવૃત્તિઓનો ગુણોત્તર $1:3:4$ થાય?

$x$ ના કયા મૂલ્યોના ગણ માટે વિધેય $f(x) = 2 \ln(x-2) - x^2 + 4x + 1$ વધતું વિધેય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo