નીચેનામાંથી ક્યું ભૌતિક પરિબળ મ્યુટેશન પ્રેરે છે?

  • A

    એક્રિડિન

  • B

    $HNO_{2}$

  • C

    $UV -$ કિરણો

  • D

    બેઝ એનાલોગ

Similar Questions

સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ........

  • [AIPMT 2006]

આલ્બિનીક પિતાની પુત્રી આલ્બિનીક પુરૂષ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિનો ગુણોત્તર .... હશે.

જનીનવિદ્યા શબ્દ કોણે આપ્યો.

મેન્ડલના સંકરણમાં વિરોધી લક્ષણોની જોડને શું કહે છે?

  • [AIPMT 1991]

ફેરુલા અસાફોટીડા ...... નો સ્ત્રાવ છે.