જૈવિક વર્ગીકરણ મુજબ,નીચેનામાંથી કયો સમૂહ સાચો છે?

  • A
    એસ્કેરિસ (Ascaris),ફેરેટિમા (Pheretima),તીડ (Grasshopper)
  • B
    હાઈડ્રા (Hydra),ટેરિસ (Pteris),લ્યુકોસોલેનિયા (Leucosolenia)
  • C
    તારામાછલી (Starfish),તીડ (Grasshopper),સોલેન (Solen)
  • D
    પિલા (Pila),ડેન્ટાલિયમ (Dentalium),ઓક્ટોપસ (Octopus)

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા પ્રાણીઓને કોલમ-$II$ માં આપેલા તેમના પ્રાણીશાસ્ત્રીય નામ સાથે જોડો; બે કોલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ સ્ટારફિશ$(p)$ સેપિયા
$(B)$ જેલીફિશ$(q)$ એસ્ટેરિયાસ
$(C)$ ડેવિલફિશ$(r)$ ઓરેલિયા
$(D)$ કટલફિશ$(s)$ ઓક્ટોપસ

$Phylum$ $Echinodermata$ (શૂળત્વચી સમુદાય) માટે નીચેનામાંથી શું સાચું નથી?

નીચેનાને જોડો:
$(a)$ ઓપરક્યુલમ (Operculum)$(i)$ ટીનોફોરા (Ctenophora)
$(b)$ પેરાપોડિયા (Parapodia)$(ii)$ મોલસ્કા (Mollusca)
$(c)$ ભીંગડા (Scales)$(iii)$ પોરીફેરા (Porifera)
$(d)$ કંબ પ્લેટ્સ (Comb plates)$(iv)$ સરીસૃપ (Reptilia)
$(e)$ રેડુલા (Radula)$(v)$ નૂપુરક (Annelida)
$(f)$ વાળ (Hairs)$(vi)$ સાયક્લોસ્ટોમેટા અને કોન્ડ્રીકથિસ (Cyclostomata and Chondrichthyes)
$(g)$ કોએનોસાઇટ્સ (Choanocytes)$(vii)$ સસ્તન (Mammalia)
$(h)$ ઝાલર ફાટો (Gill slits)$(viii)$ અસ્થિમત્સ્ય (Osteichthyes)

ક્લેડોઇક (Cleidoic) ઈંડા કોનામાં જોવા મળે છે?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો :
યાદી $I$યાદી $II$
$A$. Pleurobrachia$I$. Mollusca
$B$. Radula$II$. Ctenophora
$C$. Stomochord$III$. Osteichthyes
$D$. Air bladder$IV$. Hemichordata

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo