નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

  • A
    દૈહિક સંકરણ $\rightarrow$ બે વિવિધ કોષોનું સંલયન
  • B
    વેક્ટર $DNA$ $\rightarrow$ $tRNA$ સંશ્લેષણ માટેનું સ્થાન
  • C
    સૂક્ષ્મપ્રવર્ધન (Micropropagation) $\rightarrow$ પાત્રમાં (in vitro) મોટી સંખ્યામાં વનસ્પતિઓનું ઉત્પાદન
  • D
    કેલસ (Callus) $\rightarrow$ પેશી સંવર્ધનમાં ઉત્પન્ન થતો કોષોનો અસંગઠિત સમૂહ

Explore More

Similar Questions

નીચેના કોલમની યોગ્ય જોડ મેળવો:
કોલમ $I$કોલમ $II$
$1.$ $r-DNA$ ટેકનોલોજી$a.$ ટાઈફોઈડ
$2.$ $MRI$ પદ્ધતિ$b.$ $AIDS$
$3.$ $ELISA$ કસોટી$c.$ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર
$4.$ વિડાલ કસોટી$d.$ યીસ્ટ

બાયોટેકનોલોજીની નીપજ કઈ છે?

$Nicotiana$ $tabacum$ માંથી $Nicotiana$ $sylvestris$ માં સ્ટ્રેપ્ટોમાયસીન પ્રતિકારક જનીનનું સ્થાનાંતરણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું?

આધુનિક જૈવતકનીકીમાં શેનો સમાવેશ થાય છે?

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ $Bt$ કપાસ $(i)$ જનીન થેરાપી
$(b)$ એડેનોસિન ડીએમિનેઝની ઉણપ $(ii)$ કોષીય સંરક્ષણ
$(c)$ $RNAi$ $(iii)$ $HIV$ ચેપનું નિદાન
$(d)$ $PCR$ $(iv)$ $Bacillus$ $thuringiensis$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo