નીચેનામાંથી કયું અંતઃપરપજીવીઓમાં જોવા મળતું અનુકૂલન નથી?

  • A
    બિનજરૂરી જ્ઞાનેન્દ્રિયોનો અભાવ.
  • B
    પાચનતંત્રનો અભાવ.
  • C
    પ્રજનનતંત્રનો અભાવ.
  • D
    ચૂષકોની હાજરી.

Explore More

Similar Questions

તૃણભૂમિમાં તૃણાહારીઓ દ્વારા મધ્યમ પ્રમાણમાં ચરવું એ ..... છે.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: આંતરજાતીય સ્પર્ધા એક જ વસ્તીના સજીવો વચ્ચે થાય છે.
વિધાન $II$: આવી આંતરક્રિયા આંતરક્રિયા કરતા સજીવો માટે ફાયદાકારક,નુકસાનકારક અથવા તટસ્થ હોઈ શકે છે.
ઉપરોક્ત બે વિધાનોના પ્રકાશમાં સાચો વિકલ્પ પસંદ કરો.

સૌથી સફળ પરોપજીવી એ છે જે:

નિક (Niche) નું અતિવ્યાપન (Overlap) શું દર્શાવે છે?

પરજીવીપણું (parasitism) ને શ્રેષ્ઠ રીતે સમજાવતું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo