નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં સૌથી સ્થાયી છે?
(આણ્વિય નંબર $Ti = 22, V = 23, Cr = 24, Mn = 25$)
$V^{3+}$
$Ti^{3+}$
$Mn^{3+}$
$Cr^{3+}$
કોલમ $A $ ને કોલમ $B$ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ $A$ |
કોલમ $B$ |
$(1) $ સ્ટેનલેસ સ્ટીલ |
$(a) $ રિવેટીંગમા |
$(2)$ બ્રોન્ઝ |
$(b)$ કલાકૃતિઓ બનાવવા |
$(3)$ નિટિનોલ |
$ (c)$ ચલણી સિક્કા બનાવવા |
$(4)$ જર્મન સિલ્વર |
$(d)$ સંગીતના સાધનો બનાવવા |
|
$(e)$ વાઢકાપના સાધનો બનાવવા |
$3d-$ ધાતુ આયનો અનુચુંબકીય ગુણ ધરાવે છે કારણ કે . . . . .
આંતરાલીય સંયોજનો એટલે શું ? સંક્રાંતિ ધાતુ માટે આવા સંયોજનો શા માટે સુપ્રસિદ્ધ હોય છે ?
$d-$ વિભાગના તત્વો માટે પ્રથમ આયનીકરણની ઉર્જા કયા ક્રમમાં છે ?
સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનોની ઉદીપકીય પ્રવૃત્તિનો મુખ્યત્વે ઉલ્લેખ શેમાં કરવામાં આવે છે