અચળ તાપમાને એસિટોન અને $CS_{2}$ ના મિશ્રણમાં $CS_{2}$ ના આંશિક દબાણ વિરુદ્ધ તેના મોલ અંશનો આલેખ નીચેનામાંથી કયો ગ્રાફ સચોટ રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$CH_3OH + CH_3COOH$ મિશ્રણ દ્રાવણ માટે નીચેનામાંથી કયું/કયા "સાચું નથી"?
$(a)$ $\Delta H_{\text{mix}} < 0$
$(b)$ રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી
$(c)$ $\Delta H_{\text{mix}} > 0$
$(d)$ આદર્શ દ્રાવણનું ઉદાહરણ

$25 \ mL$ એસિટોનને $25 \ mL$ ઇથેનોલ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું કદ ........... થશે.

નીચેનામાંથી કઈ જોડી આદર્શ દ્રાવણ બનાવશે નહીં?

$T \ K$ તાપમાને બે પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $T \ K$ તાપમાને,શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $55 \ kNm^{-2}$ અને $15 \ kNm^{-2}$ છે. જો બાષ્પમાં $A$ નો મોલ અંશ $0.8$ હોય,તો સંતુલનમાં રહેલા દ્રાવણમાં $A$ નો મોલ અંશ કેટલો હશે?

બેન્ઝીન અને ટોલ્યુઈનના આદર્શ $1:1$ મોલર મિશ્રણ પરની બાષ્પના બંધારણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ધારો કે તાપમાન $25\ ^oC$ પર અચળ છે. (આપેલ છે,$25\ ^oC$ પર બાષ્પ દબાણ,બેન્ઝીન $= 12.8\ kPa,$ ટોલ્યુઈન $= 3.85\ kPa$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo