નીચેનામાંથી કઈ સ્થિતિ જાતિ નિર્ધારણની રીતનું યોગ્ય વર્ણન કરે છે?

  • A
    પક્ષીઓમાં હોમોઝાયગસ લિંગી રંગસૂત્રો $(ZZ)$ માદા જાતિ નક્કી કરે છે.
  • B
    તિત્તીઘોડામાં $XO$ પ્રકારના લિંગી રંગસૂત્રો નર જાતિ નક્કી કરે છે.
  • C
    મનુષ્યોમાં ટર્નર સિન્ડ્રોમમાં જોવા મળતી $XO$ સ્થિતિ,માદા જાતિ નક્કી કરે છે.
  • D
    ડ્રોસોફિલામાં હોમોઝાયગસ લિંગી રંગસૂત્રો $(XX)$ નર ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

મનુષ્યમાં સંતતિનું લિંગ કેવી રીતે નક્કી થાય છે?

ઉચ્ચ એકલિંગી પ્રાણીઓમાં,રંગસૂત્રોની એક જોડી બંને જાતિઓમાં સમાન હોતી નથી. તેને . . . . . . કહેવામાં આવે છે.

માતા-પિતાને ત્યાં પુત્રનો જન્મ ક્યારે થશે?

નીચે દર્શાવેલ સજીવો $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad \quad P\quad\quad Q$

મધમાખીમાં લિંગ નિશ્ચયનની પદ્ધતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo