નીચેનામાંથી કયું સંયોજન $cis-trans$ સમઘટકતા દર્શાવી શકે છે?

  • A
    $Pent-1-ene$
  • B
    $2-Methylhex-2-ene$
  • C
    $1, 1-Dimethylcyclopropane$
  • D
    $1, 2-Dimethylcyclohexane$

Explore More

Similar Questions

ભૌમિતિક સમઘટકતા દર્શાવતો આલ્કીન કયો છે?

ભૌમિતિક સમઘટકતાને ઉદાહરણ સાથે સમજાવો.

નીચેનામાંથી કયું ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે?
$(a)$ $CH_2=CHCl$
$(b)$ $CH_3CH=CH_2$
$(c)$ $CHCl=CHCl$
$(d)$ $(CH_3)_2C=CHC_2H_5$

નીચેનામાંથી કયું ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી?

નીચેનામાંથી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo