કઈ આહાર શૃંખલા સાચી છે?

  • A
    ગરુડ $\longrightarrow$ સાપ $\longrightarrow$ તીડ $\longrightarrow$ ઘાસ $\longrightarrow$ દેડકો
  • B
    દેડકો $\longrightarrow$ સાપ $\longrightarrow$ ગરુડ $\longrightarrow$ તીડ $\longrightarrow$ ઘાસ
  • C
    તીડ $\longrightarrow$ ઘાસ $\longrightarrow$ સાપ $\longrightarrow$ દેડકો $\longrightarrow$ ગરુડ
  • D
    ઘાસ $\longrightarrow$ તીડ $\longrightarrow$ દેડકો $\longrightarrow$ સાપ $\longrightarrow$ ગરુડ

Explore More

Similar Questions

આહાર શૃંખલા $Grass \rightarrow Rabbit \rightarrow Wolf \rightarrow Lion$ માં પોષક સ્તરે કોની પાસે મહત્તમ ઉર્જા હોય છે?

ચરીય આહાર શૃંખલા $(GFC)$ ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય છે?

એક વનસ્પતિ સૂર્યમાંથી $10000 \ J$ ઉર્જા મેળવે છે. ત્રીજા પોષક સ્તરે કેટલી ઉર્જા હાજર હશે $:-$ ($J$ માં)

કોઈપણ નિવસનતંત્રમાં કયા પોષકસ્તરે સૌથી વધુ ઉર્જાનો સંગ્રહ થયેલો હોય છે?

આપેલ આકૃતિમાં પોષક સ્તરો $(1, 2, 3$ અને $4)$ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo