ફ્રિડલ-ક્રાફ્ટસ આલ્કાઈલેશન પ્રક્રિયામાં નીચેનામાંથી કયું મુખ્ય નીપજ તરીકે $2-$ફિનાઈલબ્યુટેન આપશે નહીં?

  • A
    $1-$બ્યુટીન $+ HF$
  • B
    $2-$બ્યુટેનોલ $+ H_2SO_4$
  • C
    બ્યુટેનોઈલ ક્લોરાઈડ $+ AlCl_3$ ત્યારબાદ $Zn, HCl$
  • D
    બ્યુટાઈલ ક્લોરાઈડ $+ AlCl_3$

Explore More

Similar Questions

$KOH$ નું આલ્કોહોલિક દ્રાવણ શેના માટે વપરાય છે?

જ્યારે $CH_3CH_2CHCl_2$ ની પ્રક્રિયા $NaNH_2$ સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

$R-X + NaNO_2 \to P + NaX$
$R-X + AgNO_2 \to Q + AgX$
$P$ અને $Q$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

પેરોક્સાઇડની હાજરીમાં $2-$ મિથાઇલ પ્રોપિનની $HBr$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

હેલોઆલ્કેન $KCN$ સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નીપજ તરીકે આલ્કાઈલ સાયનાઈડ બનાવે છે,જ્યારે $AgCN$ મુખ્ય નીપજ તરીકે આઈસોસાયનાઈડ બનાવે છે. સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo