પેરોક્સાઇડની હાજરીમાં $2-$ મિથાઇલ પ્રોપિનની $HBr$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

  • A
    $2-$ બ્રોમો $-2-$ મિથાઇલ પ્રોપેન
  • B
    $1-$ બ્રોમો $-2-$ મિથાઇલ પ્રોપેન
  • C
    $2-$ બ્રોમો $-2-$ મિથાઇલ પ્રોપેન
  • D
    $2-$ મિથાઇલ $-2-$ બ્રોમો પ્રોપેન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે? $CH_3-CH(CH_3)-CH(Br)-CH_3 \xrightarrow{CH_3OH}$

નીચેનામાંથી કયું ફ્રીડલ-ક્રાફ્ટસ આલ્કાઈલેશન પ્રક્રિયામાં મુખ્ય નીપજ તરીકે $2-$ફિનાઈલબ્યુટેન આપશે નહીં?

આલ્કાઈલ આયોડાઇડને રાખી મૂકતા ........... ને લીધે તે ઘેરા રંગનું બને છે.

$S_N^1$ પ્રક્રિયા શેમાં ઝડપી છે?

$C_6H_5I$ અને $C_6H_5CH_2I$ ધરાવતી બોટલો પરથી તેમની મૂળ લેબલ નીકળી ગયા હતા. પરીક્ષણ માટે તેમને $A$ અને $B$ લેબલ આપવામાં આવ્યા હતા. $A$ અને $B$ ને અલગ-અલગ ટેસ્ટ ટ્યુબમાં લઈને $NaOH$ દ્રાવણ સાથે ઉકાળવામાં આવ્યા હતા. દરેક ટ્યુબમાં અંતિમ દ્રાવણને મંદ $HNO_3$ વડે એસિડિક બનાવવામાં આવ્યું અને ત્યારબાદ તેમાં થોડું $AgNO_3$ દ્રાવણ ઉમેરવામાં આવ્યું. પદાર્થ $B$ પીળા રંગના અવક્ષેપ આપે છે. આ પ્રયોગ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo