નીચેનામાંથી કયું ઈથર નીપજ તરીકે આપશે નહીં?

  • A
    $CH_3-CH_2-O^{\ominus}Na^{\oplus} + CH_3-CH_2-Cl \rightarrow$
  • B
    સોડિયમ ફિનોક્સાઇડ + બેન્ઝાઇલ આયોડાઇડ $\rightarrow$
  • C
    $CH_3-CH_2-O^{\ominus}Na^{\oplus} + (CH_3)_3C-Br \rightarrow$
  • D
    $B$ અને $C$ બંને

Explore More

Similar Questions

વિધાન : $C_6H_5CH_2OCH_3$ ને $HI$ સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નીપજો $C_6H_5CH_2I$ અને $CH_3OH$ છે.
કારણ : બેન્ઝાઈલ કેટાયન એ મિથાઈલ કેટાયન કરતા વધુ સ્થાયી છે.

નીચેની પ્રક્રિયામાં બનતા $X$ અને $Y$ વિશેનું સાચું વિધાન કયું છે?
$(CH_3)_3COC_2H_5 \xrightarrow[\Delta]{HI} \text{હેલાઇડ } (X) + \text{આલ્કોહોલ } (Y)$

પ્રક્રિયક $(A)$ શું છે?

Difficult
View Solution

નીચે આપેલી પ્રક્રિયામાં મુખ્ય નીપજ $x$ તરીકે નીચેનામાંથી શું મળે છે?
$\text{Anisole} \xrightarrow{\text{conc. } HNO_3, \text{conc. } H_2SO_4} x$

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $Y$ ને ઓળખો:
$C_6H_5OH$ $\xrightarrow{Na} X$ $\xrightarrow{CH_3-CH_2-Cl} Y$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo