વિધાન : $C_6H_5CH_2OCH_3$ ને $HI$ સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નીપજો $C_6H_5CH_2I$ અને $CH_3OH$ છે.
કારણ : બેન્ઝાઈલ કેટાયન એ મિથાઈલ કેટાયન કરતા વધુ સ્થાયી છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

એસિટિક એનહાઇડ્રાઇડ નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં ડાયઇથાઇલ ઈથર સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

ઈથાઈલ ક્લોરાઈડ સોડિયમ ઈથોક્સાઈડ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $A$ બનાવે છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પણ $A$ આપે છે?

આઈસોપ્રોપાઈલ મિથાઈલ ઈથરની ઠંડા હાઈડ્રોજન આયોડાઈડ $(HI)$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

એક ઈથર $(A)$,$C_5H_{12}O$,ને જ્યારે ગરમ સાંદ્ર $HI$ ના વધારા સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે બે આલ્કાઈલ હેલાઈડ ઉત્પન્ન થાય છે,જેમને $NaOH$ સાથે પ્રક્રિયા કરાવતા સંયોજનો $(B)$ અને $(C)$ મળે છે. $(B)$ અને $(C)$ ના ઓક્સિડેશનથી અનુક્રમે પ્રોપેનોન અને ઈથેનોઈક એસિડ મળે છે. ઈથર $(A)$ નું $IUPAC$ નામ શું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજનું અનુમાન કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo