નીચેનામાંથી કોના એક સ્ટીરિયો આઈસોમર મેસો (meso) સંયોજન હશે?

  • A
    $2$-ક્લોરોબ્યુટેન
  • B
    $2,3$-ડાયક્લોરોબ્યુટેન
  • C
    $2,3$-ડાયક્લોરોપેન્ટેન
  • D
    $2$-હાઈડ્રોક્સીપ્રોપેનોઈક એસિડ

Explore More

Similar Questions

આલ્કાઈલ સાયનાઈડ $(R-CN)$ અને આલ્કાઈલ આઈસોસાયનાઈડ $(R-NC)$ દ્વારા દર્શાવવામાં આવતી સમઘટકતા કઈ છે?

સંયોજનો $A$ અને $B$ વિશેનું સાચું વિધાન કયું છે?

મેટામેર્સની જોડી કઈ છે :-

નીચેનામાંથી કઈ જોડ $Metamerism$ (મેટામેરિઝમ) ની ઘટના દર્શાવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો પદાર્થ ચલરૂપકતા (tautomeric form) સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo