સંયોજનો $A$ અને $B$ વિશે યોગ્ય નિવેદન કયુ છે?
$A$ અને $B$ સમાન છે.
$A$ અને $B$ ડાયસ્ટીરિઓમર્સ છે.
$A$ અને $B$ એનેન્સિઓમર્સ છે.
એક પણ નહીં
નીચેનામાંથી કયું કિરાલ નથી ?
નીચેના સંયોજનમાં કાર્બન અણુઓ $C_2$ અને $C_3$ ની ગોઠવણી અનુક્રમે શું છે
નીચે આપેલા સંયોજનોમાં પ્રકાશીય સમધટકોની સંખ્યા ............. છે.
નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે ?
નીચે પૈકી કયું કિરાલ સંયોજન છે?