વધારેમાં વધારે જાતિય વિવિધતા ક્યો વર્ગ ધરાવે છે ?

  • A

    માછલીઓ

  • B

    ભમરાઓ

  • C

    કિડીઓ

  • D

    ઓર્ટિસ

Similar Questions

કોલમ $I$ અને કોલમ $II$ જોડો

કોલમ $I$ કોલમ $II$
$(a)$. એરટેમેસિયા અનુઆ $(i)$ હીના 
$(b)$. લસોનીયા ઇનામી $(ii)$ કેન્સર વિરોધી દવા
$(c)$. વીંકા રોઝીઆ $(iii)$ કાથો 
$(d)$. એકેશીયા કેટેચું $(iv)$ મલેરીયા વિરોધી દવા

નીચેનામાંથી નાશઃપ્રાય પ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાનની કઈ એક જોડ સાચી છે?

રહાઈનોસીરોસ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે?

  • [AIPMT 1994]

રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.

પૃથ્વી ગ્રહના ફેફસાં છે.