નીચેનામાંથી કયું એ $2,3$ - બ્યુટેનડાયોલ નું મેસો બંધારણ નથી ?
નીચેનાનો યોગ્ય વિન્યાસ કયો છે
$2, 3-$ડાયબ્રોમો બ્યુટેનના અવકાશીય સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે ?
સમઘટક જે એકલ બંધને પરિભ્રમણ દ્વારા તે અન્ય સ્વરૂપોમાં રૂપાંતરિત થઈ શકે છે,જેને શું કહેવાય છે?
નીચેના પરમાણુનો યોગ્ય વિન્યાસ કયો છે
$CHO\,\, - \,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\,\mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \mathop C\limits_{\mathop |\limits_{OH} } H\,\, - \,\,C{H_2}OH$ તેમાં પ્રકાશીય સમઘટકોની સંખ્યા શોધો