દરેક બીકરમાં બંધારણનું કયું મિશ્રણ સમતલ ધ્રુવીકૃત પ્રકાશને ફેરવશે?
આપેલા બધાજ
મેસો-ટાર્ટારિક એસિડ કોની હાજરીને કારણે પ્રકાશીય નિષ્ક્રિય છે?
નીચેનામાંથી કયા પ્રતિબિંબ સ્વરૂપમાં હોઈ શકે છે?
${\left( {C{H_3}} \right)_2}C = CH - CH\left( {C{H_3}} \right)COOH$ સંયોજન ...... દર્શાવે.
નીચેનામાંથી કયો કેપિટલ અક્ષર એ કિરાલ છે ?
નીચેનામાંથી કેન્દ્રાનુરાગી યોગશીલ માટે પ્રકાશક્રિયાશીલતાનો ક્રમ કયો છે ?