$PCR$ માં નીચેનામાંથી કયા પગલાં $Taq$ પોલિમરેઝ દ્વારા ઉત્પ્રેરિત થાય છે?

  • A
    ટેમ્પલેટ $DNA$ નું વિકૃતિકરણ (Denaturation)
  • B
    ટેમ્પલેટ $DNA$ સાથે પ્રાઈમર્સનું જોડાણ (Annealing)
  • C
    ટેમ્પલેટ $DNA$ પર પ્રાઈમરના છેડાનું વિસ્તરણ (Extension)
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગનો ભાગ નથી?

વનસ્પતિ કોષો પર ........... ના ઉચ્ચ વેગ ધરાવતા સૂક્ષ્મ કણોનો મારો ચલાવવામાં આવે છે,જે $DNA$ થી આવરીત હોય છે,આ પદ્ધતિને જીન ગન કહેવામાં આવે છે.

એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં $\text{UV}$ કિરણોત્સર્ગ હેઠળ જોવા મળતા $\text{DNA}$ ના અલગ થયેલા પટ્ટાઓને શેના વડે અભિરંજિત કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં પ્રોબને કોષોના ક્લોનમાં તેના પૂરક $DNA$ સાથે હાઇબ્રિડાઇઝ થવા દેવામાં આવે છે?

$PCR$ દ્વારા રુચિના જનીનનું પ્રવર્ધન (amplification) કરવા માટે નીચેનામાંથી શું જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo