સંતુલન અચળાંક $K_c$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તેનું મૂલ્ય પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતું નથી.
  • B
    તેનું મૂલ્ય નીપજોની પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતું નથી.
  • C
    તેનું મૂલ્ય તાપમાન પર આધાર રાખતું નથી.
  • D
    તેનું મૂલ્ય ઉદ્દીપકની હાજરી પર આધાર રાખતું નથી.

Explore More

Similar Questions

જો પ્રક્રિયકોની સાંદ્રતા $x$ ગણી કરવામાં આવે,તો સંતુલન અચળાંક $K$ ................ થશે.

સંતુલન $A \rightleftharpoons B$ માટે,પુરોગામી $(a)$ અને પ્રતિગામી $(b)$ પ્રક્રિયાના દરનો સમય સાથેનો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

$2 \ HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)} - Q \ kJ$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક કોના પર આધાર રાખે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

જ્યારે પ્રક્રિયામાં રાસાયણિક સંતુલન સ્થપાય ત્યારે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo