રોગ માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

  • A
    તે સામાન્ય સ્થિતિમાં અસ્વસ્થતા પેદા કરતો કોઈ પણ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર છે.
  • B
    તે શરીરના ભાગોની ચોક્કસ નિશાનીઓ સાથેની ખરાબ ક્રિયાશીલતા છે.
  • C
    તે શરીરને આરામથી દૂર લઈ જતી સ્થિતિ છે.
  • D
    તે શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ છે,જે તેમનાં કાર્યોને વ્યવસ્થિત કરે છે.

Explore More

Similar Questions

$A$ - જઠરમાં એસિડ અને મોઢામાં લાળ એ શારીરિક (physiological) અવરોધના ઉદાહરણો છે.
$R$ - આંખમાંથી આવતા આંસુ એ ભૌતિક (physical) અવરોધનું ઉદાહરણ છે.

ચેપી રોગો .........

જન્મજાત રોગો એટલે એવા રોગો જે

$DPT$ રસીના ડોઝ જન્મ પછી ચોક્કસ અંતરાલે આપવામાં આવે છે. નીચેની યાદીમાંથી $DPT$ ના $1^{st}$, $2^{nd}$ અને $3^{rd}$ ડોઝ માટેનો સાચો ક્રમ ઓળખો:
$I$. જન્મના $6 \; \text{અઠવાડિયા}$ પછી
$II$. જન્મના $10 \; \text{અઠવાડિયા}$ પછી
$III$. જન્મના $14 \; \text{અઠવાડિયા}$ પછી
$IV$. જન્મના $24 \; \text{અઠવાડિયા}$ પછી
$V$. જન્મના $29 \; \text{અઠવાડિયા}$ પછી

એનાલજેસિક (Analgesic) દવાઓનું મુખ્ય કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo