$A$ - જઠરમાં એસિડ અને મુખગુહામાં લાળ દેહધાર્મિક અંતરાયનું - ઉદાહરણ છે.
$R$ - આંખમાંથી નીકળતા અશ્રુ ભૌતિક અંતરાયનું ઉદાહરણ છે.
$A$ અને $R$ બંને સાચાં છે
$A$ અને $R$ બંને ખોટાં છે.
$A$ ખોટું છે જ્યારે $R$ સાચું છે.
$A$ સાચું છે જયારે $R$ ખોટું છે.
$AIDS$ કોના કારણે થાય છે?
સસ્તનમાં $T$ - લીમ્ફોસાઇટ્સની બાબતમાં શું સાચું છે?
સંયોજકપેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને.........
નીચેના પૈકી કયું પ્રતિકારકતા પૂરી પાડે નહી?
હસીસ એ એક પ્રકારનું.........