નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $RuBisCO$ ની ક્રિયા માટે $ATP$ અને $NADPH$ ની જરૂર પડે છે
  • B
    $RuBisCO$ એક દ્વિ-કાર્યાત્મક ઉત્સેચક છે
  • C
    $C_{4}$ વનસ્પતિઓમાં,$RuBisCO$ ની સક્રિયતાનું સ્થાન મધ્યપર્ણ કોષો છે
  • D
    $RuBisCO$ ની સક્રિયતા માટે સબસ્ટ્રેટ અણુ $5$-કાર્બન ધરાવતું સંયોજન છે

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓના પર્ણોમાં કઈ વિશિષ્ટ અંતઃસ્થ રચના જોવા મળે છે? તે $C_3$ વનસ્પતિઓની રચના કરતા કેવી રીતે ફાયદાકારક છે?

$C_4$ વનસ્પતિઓ શેમાં જોવા મળે છે?

......... પર્ણમાં ક્રેન્ઝ પેશી રચના (Kranz anatomy) જોવા મળે છે.

નીચેનામાંથી કઈ શારીરિક લાક્ષણિકતાઓ $C_4$ વનસ્પતિને દર્શાવે છે?

$Kranz$ (ક્રાન્ઝ) અંતઃસ્થ રચનાના અવલોકન માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo