નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    જો $f$ એ $R$ થી $R$ પરનું યુગ્મ વિધેય હોય,તો $f(0)$ ની કિંમત $0$ જ હોવી જોઈએ.
  • B
    $f: R \rightarrow R$ જ્યાં $f(x)=x-[x]$,$\forall x \in R$,જ્યાં $[x]$ એ $x$ થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે,તે એક આવર્તી વિધેય છે.
  • C
    જો $f: R \rightarrow R$ એ અયુગ્મ વિધેય હોય,તો $f(0)=0$.
  • D
    ગણ $\{1,2,3,4,5,6\}$ થી $\{1,2\}$ પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા $62$ છે.

Explore More

Similar Questions

જો $f(x) = \log_e \left( \frac{1-x}{1+x} \right)$,$|x| < 1$ હોય,તો $f\left( \frac{2x}{1+x^2} \right)$ ની કિંમત શોધો.

વિધેય $f(x) = x^{\frac{1}{\ln x}}$ એ:

$[t]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે અને જ્યારે $m \in \mathbb{Z}$ હોય ત્યારે $[t - m] = [t] - m$ થાય છે. જો $k = 2[2x - 1] - 1$ અને $3[2x - 2] + 1 = 2[2x - 1] - 1$ હોય,તો $f(x) = [k + 5x]$ નો વિસ્તાર શોધો.

નીચેનામાંથી કઈ વિધેયોની જોડી સમાન છે?

જો $f(x) = \cos (\log x)$ હોય,તો $f(x^2)f(y^2) - \frac{1}{2}\left[ f\left( \frac{x^2}{y^2} \right) + f(x^2y^2) \right]$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo