નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    અચળ તાપમાને,બધા વાયુ અણુઓની ગતિઊર્જા સમાન હોય છે.
  • B
    અચળ તાપમાને,વિવિધ વાયુ અણુઓની ગતિઊર્જા અલગ હોય છે.
  • C
    અચળ તાપમાને,ભારે વાયુ અણુઓની ગતિઊર્જા વધારે હોય છે.
  • D
    અચળ તાપમાને,હલકા વાયુ અણુઓની ગતિઊર્જા વધારે હોય છે.

Explore More

Similar Questions

$27 \ ^oC$ તાપમાને $1 \ mol$ એકપરમાણ્વીય આદર્શ વાયુની કુલ ગતિઊર્જા $(KE)$ ........ $cal$ છે.

$25 \, ^\circ C$ તાપમાને આદર્શવાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા ......... થશે.

હિલિયમ પરમાણુ એ હાઇડ્રોજન અણુ કરતા બે ગણું ભારે છે. $298 \ K$ તાપમાને,હિલિયમની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

સમાન તાપમાને બે વાયુઓની આણ્વિય ઝડપ $u_1$ અને $u_2$ તથા તેમના દળ અનુક્રમે $m_1$ અને $m_2$ છે. તો નીચેના પૈકી કઇ રજૂઆત સાચી છે?

પરમ શૂન્ય (Absolute zero) ને કયા તાપમાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo