$27 \ ^oC$ તાપમાને $1 \ mol$ એકપરમાણ્વીય આદર્શ વાયુની કુલ ગતિઊર્જા $(KE)$ ........ $cal$ છે.

  • A
    $900$
  • B
    $1800$
  • C
    $300$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને $CO_2$ ની સરેરાશ ગતિઉર્જા $(K.E.)$ $E$ છે,તો તે જ તાપમાને $N_2$ ની સરેરાશ ગતિઉર્જા કેટલી હશે?

જ્યારે નિયોન પરમાણુનું તાપમાન $20\,^oC$ થી વધારીને $40\,^oC$ કરવામાં આવે,ત્યારે તેની સરેરાશ ગતિ ઊર્જા કયા ગુણાંક વડે બદલાય છે?

ગતિજ આણ્વિયવાદની ધારણાઓ શાની સાથે સંબંધિત છે?

$25\,^oC$ તાપમાને આદર્શ વાયુના પ્રતિ અણુ સરેરાશ ગતિ ઉર્જા $SI$ એકમમાં કેટલી થાય?

સમદાબી પ્રક્રિયામાં ભાગ લેતા આદર્શ વાયુની અથડામણ આવૃત્તિ $(Z_{11})$ વિશે નીચેનામાંથી શું સાચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo