નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    લાઇકેન પ્રદૂષિત વિસ્તારોમાં ઉગતા નથી.
  • B
    લાઇકેનના લીલના ઘટકને માયકોબાયોન્ટ કહેવામાં આવે છે.
  • C
    લાઇકેનના ફૂગના ઘટકને ફાયકોબાયોન્ટ કહેવામાં આવે છે.
  • D
    લાઇકેન પ્રદૂષણના સારા સૂચક નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રદૂષણ સૂચક તરીકે કાર્ય કરે છે?

વાઇરસ અન્ય જીવંત કોષોથી અલગ છે કારણ કે -

જે વાઇરસ બૅક્ટેરિયામાં ચેપ લગાડે છે,તેમની અંદર ગુણન પામે છે અને તેમનું વિઘટન (lysis) કરે છે,તેને ......... કહે છે.

બેક્ટેરિયોફેજના આ આકૃતિમાં $A, B, C$ અને $D$ ભાગોને ઓળખો.

નીચેનામાંથી કઈ રચના બૅક્ટેરિયાપ્રુફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo