નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા નથી?

  • A
    સાબુનું દ્રાવણ $CMC$ પર એસોસિએટેડ કલિલ બનાવે છે.
  • B
    દ્રવરાગી (Lyophilic) કલિલ એ અપરિવર્તનીય સોલ છે.
  • C
    રુધિરનું શુદ્ધિકરણ ડાયાલિસિસની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે.
  • D
    જો $Ca^{2+}$ અને $K^{+}$ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો તે રુધિરનું સ્કંદન (coagulation) કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આયન $Fe(OH)_{3}$ સોલના ઉર્ણન (flocculation) માટે વધુ અસરકારક રહેશે?

નીચેનામાંથી કયું દ્રવ્ય-વિરાગી (lyophobic) સ્વભાવનું છે?

ધુમ્મસ એ કયા પ્રકારની કલિલ પ્રણાલીનું ઉદાહરણ છે?

કોલોઇડ્સના ઉદાહરણો વિશે માહિતી આપો.

Difficult
View Solution

ધૂમાડો એ કયા પ્રકારનું કલિલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo