નીચે આપેલી આકૃતિના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ તે અંડજનન (oogamy) અને ફલન પછીનો વિકાસ દર્શાવે છે.
$(ii)$ નર જન્યુ નાના અને ચલિત હોય છે.
$(iii)$ સંગ્રહિત ખોરાક ફ્લોરિડિયન સ્ટાર્ચ છે.
$(iv)$ કોષદીવાલમાં પેક્ટીન,સેલ્યુલોઝ અને પોલિસલ્ફેટ એસ્ટર હાજર હોય છે.

  • A
    ચારેય
  • B
    માત્ર $(i), (ii) \& (iv)$
  • C
    માત્ર $(i) \& (iv)$
  • D
    માત્ર $(i), (iii) \& (iv)$

Explore More

Similar Questions

લાલ લીલ (Red algae) ના સામાન્ય લક્ષણો જણાવો.

ક્લોરોફિલ-$a$,ક્લોરોફિલ-$d$ અને ફાયકોઇરિથ્રિન નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

કોએનોસાઇટિક (Coenocytic) સ્થિતિ શેમાં જોવા મળે છે?

$Spirogyra$ ની કઈ રચના કશાધારી (flagellated) હોય છે?

$Ulothrix$ ના જન્યુઓમાં હાજર કશાની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo