લાલ લીલ (Red algae) ના સામાન્ય લક્ષણો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ મોટાભાગની લાલ લીલ દરિયાઈ હોય છે અને તે ગરમ વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
$\rightarrow$ તેઓ પાણીની સપાટીની નજીક જ્યાં પ્રકાશ વધુ હોય છે ત્યાં અને સમુદ્રમાં ખૂબ ઊંડાણમાં જ્યાં પ્રકાશ ઓછો પહોંચે છે ત્યાં પણ જોવા મળે છે.
$\rightarrow$ દેહ રચના: મોટાભાગની લાલ લીલના સુકાય (thalli) બહુકોષીય હોય છે. તેમાંથી કેટલીક જટિલ દેહ રચના ધરાવે છે.
$\rightarrow$ સંગ્રહિત ખોરાક: ખોરાક ફ્લોરિડિયન સ્ટાર્ચ (floridean starch) સ્વરૂપે સંગ્રહિત થાય છે,જે બંધારણમાં એમાયલોપેક્ટીન અને ગ્લાયકોજન જેવું જ હોય છે.

Explore More

Similar Questions

લીલની કોષદીવાલ શેની બનેલી હોય છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ લીલમાં લિંગીપ્રજનન કઈ પદ્ધતિ દ્વારા થાય છે?

જ્યારે ત્રણ $Spirogyra$ તંતુઓ સંયુગ્મન (conjugation) માં ભાગ લેતા હોય,ત્યારે શક્યતાઓ છે કે

મહાસાગરોમાં વધુ ઊંડાઈએ કઈ લીલ જોવા મળે છે?

$Phaeophyceae$ (બદામી લીલ) વર્ગના લેમિનારિન અને મેનિટોલ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo