નીચેનામાંથી કયા વિધાનો સાચા/ખોટા છે?
$(i)$ $Torpedo$ માં,વિદ્યુત અંગો શિકારને લકવાગ્રસ્ત કરવા માટે મજબૂત વિદ્યુત આંચકો ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
$(ii)$ અસ્થિમત્સ્ય તરવા માટે પેક્ટોરલ,પેલ્વિક,પૃષ્ઠ (dorsal),ગુદા (anal) અને પુચ્છ (caudal) મીનપક્ષોનો ઉપયોગ કરે છે.
$(iii)$ ઉભયજીવીઓની ત્વચા ભેજયુક્ત હોય છે અને તેના પર જાડા ભીંગડા હોય છે.
$(iv)$ પક્ષીઓ અસમતાપી (poikilothermic) પ્રાણીઓ છે.
$(v)$ સસ્તન પ્રાણીઓનું સૌથી વિશિષ્ટ લક્ષણ દૂધ ઉત્પન્ન કરતી સ્તન ગ્રંથીઓની હાજરી છે જેના દ્વારા બચ્ચાઓનું પોષણ થાય છે.

  • A
    $(i), (ii)$ અને $(iii)$ સાચા છે; $(iv), (v)$ ખોટા છે
  • B
    $(i), (ii)$ અને $(v)$ સાચા છે; $(iii)$ અને $(iv)$ ખોટા છે
  • C
    $(i), (iv)$ અને $(v)$ સાચા છે; $(ii)$ અને $(iii)$ ખોટા છે
  • D
    $(i), (ii)$ અને $(iv)$ ખોટા છે; $(iii)$ અને $(v)$ સાચા છે

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
$(a)$ ઓપરક્યુલમ (Operculum)$(i)$ ટીનોફોરા (Ctenophora)
$(b)$ પેરાપોડિયા (Parapodia)$(ii)$ મોલસ્કા (Mollusca)
$(c)$ ભીંગડા (Scales)$(iii)$ પોરીફેરા (Porifera)
$(d)$ કંબ પ્લેટ્સ (Comb plates)$(iv)$ સરીસૃપ (Reptilia)
$(e)$ રેડુલા (Radula)$(v)$ નૂપુરક (Annelida)
$(f)$ વાળ (Hairs)$(vi)$ સાયક્લોસ્ટોમેટા અને કોન્ડ્રીકથિસ (Cyclostomata and Chondrichthyes)
$(g)$ કોએનોસાઇટ્સ (Choanocytes)$(vii)$ સસ્તન (Mammalia)
$(h)$ ઝાલર ફાટો (Gill slits)$(viii)$ અસ્થિમત્સ્ય (Osteichthyes)

સમુદ્રફૂલ (Sea Anemone) અને સમુદ્રકમળ (Sea Lily) અનુક્રમે કયા સમુદાયમાં સમાવેશ પામે છે?

જૈવિક વર્ગીકરણ મુજબ,નીચેનામાંથી કયો સમૂહ સાચો છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A$. નૂપુરક (Annelids) સાચા દેહકોષ્ઠી (true coelomates) છે.
$B$. સછિદ્ર (Poriferans) કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
$C$. સૂત્રકૃમિ (Aschelminthes) અદેહકોષ્ઠી (acoelomates) છે.
$D$. પૃથુકૃમિ (Platyhelminthes) કૂટદેહકોષ્ઠી (pseudocoelomates) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$P$ - વિધાન: નુપૂરક (Annelids) પ્રાણીઓમાં પરિવહનતંત્ર જોવા મળે છે.
$Q$ - કારણ: સૂત્રકૃમિ (Aschelminthes) પ્રાણીઓમાં પરિવહનતંત્ર હોતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo