$Fe(CO)_5$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે પેરામેગ્નેટિક અને હાઈ સ્પિન સંકીર્ણ છે
  • B
    તે ડાયામેગ્નેટિક અને હાઈ સ્પિન સંકીર્ણ છે
  • C
    તે ડાયામેગ્નેટિક અને લો સ્પિન સંકીર્ણ છે
  • D
    તે પેરામેગ્નેટિક અને લો સ્પિન સંકીર્ણ છે

Explore More

Similar Questions

$[Fe(CN)_6]^{4-}$ આયનનો આકાર કેવો છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ ટેટ્રાહેડ્રલ (સમચતુષ્ફલકીય) તેમજ ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

સંકીર્ણ આયન $[Ni(CN)_4]^{2-}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

કોઓર્ડિનેશન સંકીર્ણ $[Co(OH_2)_6]^{2+}$ માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ સંકીર્ણ અષ્ટફલકીય છે.
$(ii)$ સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે.
$(iii)$ સંકીર્ણ પ્રતિચુંબકીય છે.

જલીય દ્રાવણમાં,$[Co(H_2O)_6]^{2+} (X)$ એ વધારાના લિકર $NH_3$ ની હાજરીમાં આણ્વિય ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નવો સંકીર્ણ $Y$ આપે છે. $X$ અને $Y$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo