કોઓર્ડિનેશન સંકીર્ણ $[Co(OH_2)_6]^{2+}$ માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ સંકીર્ણ અષ્ટફલકીય છે.
$(ii)$ સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે.
$(iii)$ સંકીર્ણ પ્રતિચુંબકીય છે.

  • A
    માત્ર $(i)$ અને $(iii)$
  • B
    $(i)$,$(ii)$ અને $(iii)$
  • C
    માત્ર $(i)$ અને $(ii)$
  • D
    માત્ર $(ii)$ અને $(iii)$

Explore More

Similar Questions

ચાંદીના નિષ્કર્ષણમાં,ઝિંક ધાતુનો ઉપયોગ રિડક્શન કર્તા તરીકે થાય છે. આ પ્રક્રિયામાં બનતા ઝિંક સંકીર્ણનું આણ્વીય બંધારણ શું છે?

નીકલ $(Z = 28)$ એ એકઋણી એકદંતીય લિગેન્ડ $X^-$ સાથે જોડાઈને અનુચુંબકીય સંકીર્ણ $[NiX_4]^{2-}$ બનાવે છે. આ સંકીર્ણ આયનમાં નીકલના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની ભૂમિતિ અનુક્રમે ....... છે.

Difficult
View Solution

વેલેન્સ બોન્ડ થિયરીના આધારે સમજાવો કે $[Ni(CN)_4]^{2-}$ આયન જે ચોરસ સમતલીય બંધારણ ધરાવે છે તે પ્રતિચુંબકીય (diamagnetic) છે અને $[NiCl_4]^{2-}$ આયન જે સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે તે અનુચુંબકીય (paramagnetic) છે.

નીચેનામાંથી કયો સંકીર્ણ ટેટ્રાહેડ્રલ (સમચતુષ્ફલકીય) તેમજ ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?
સંકીર્ણ સંયોજનો $-$ સંકરણનો પ્રકાર

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo