નીચેનામાંથી કયું વિધાન તમામ સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?

  • A
    એકનલિકામય પરાગનલિકા (Monosiphonous pollen tube)
  • B
    અચલિત અને બાહ્યાકાર રીતે અસમાન જન્યુઓ
  • C
    પોલિનિયમની હાજરી
  • D
    પરાગનયન પછી જનન કોષનું વિભાજન

Explore More

Similar Questions

જો પુષ્પીય વનસ્પતિનાં મૂળમાં $24$ રંગસૂત્રો હોય,તો તેના જન્યુઓમાં કેટલા રંગસૂત્રો હશે?

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ પુંકેસર$(i)$ લઘુબીજાણુધાની
$(b)$ સ્ત્રીકેસર$(ii)$ લઘુબીજાણુપર્ણ
$(c)$ પરાગાશય$(iii)$ મહાબીજાણુધાની
$(d)$ અંડક$(iv)$ મહાબીજાણુપર્ણ

પરાગરજની એલર્જી કોની પરાગરજ દ્વારા થાય છે?

ક્લેઇસ્ટોગેમી (સંવૃત પુષ્પતા) નો ફાયદો શું છે?

નીચેનામાંથી કયા વનસ્પતિ કુળમાં $polysiphonous$ (બહુનલિકામય) પરાગરજ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo