નીચેનામાંથી કયા વિધાનો પશુ સંવર્ધનના મુખ્ય ઉદ્દેશ્યો છે?
$I$. વૃદ્ધિ દરમાં સુધારો
$II$. દૂધ,માંસ,ઈંડા,ઊન વગેરેનું ઉત્પાદન વધારવું
$III$. દૂધ,માંસ,ઈંડા,ઊન વગેરેની શ્રેષ્ઠ ગુણવત્તા
$IV$. વિવિધ રોગો સામે પ્રતિકારક શક્તિમાં સુધારો
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I$ અને $II$
  • B
    $I$,$II$ અને $III$
  • C
    $II$,$III$ અને $IV$
  • D
    $I$,$II$,$III$ અને $IV$

Explore More

Similar Questions

પશુપાલનમાં સમાવિષ્ટ ઉદ્યોગો વિશે ટૂંકમાં માહિતી આપો.

વિધાન $X$: પ્રાણીઓમાં વિષમયુગ્મતામાં સમયુગ્મતાનું પ્રમાણ વધારી શકાય છે.
કારણ $Y$: પ્રાણીઓમાં અંત:સંકરણ (Inbreeding) કરવામાં આવે છે.

એવો અંદાજ છે કે વિશ્વની પશુધન વસ્તીના $.....$ કરતા વધુ હિસ્સો ભારત અને ચીનમાં છે. ($;\%$ માં)

પશુપાલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વંધ્ય ગાયમાં દૂધ ઉત્પાદન પ્રેરવા માટે કયા અંતઃસ્ત્રાવનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo