હાઇડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કઈ વર્ણપટ શ્રેણી $4860 \mathring A$ ની વર્ણપટ રેખા આપે છે?

  • A
    લાયમેન
  • B
    બામર
  • C
    પાશ્ચન
  • D
    બ્રેકેટ

Explore More

Similar Questions

$H$-જેવા પરમાણુમાં,જ્યારે ઇલેક્ટ્રોન ઉર્જા અવસ્થા $n=5$ થી $n=2$ માં સંક્રમણ કરે છે,ત્યારે $434 \, nm$ તરંગલંબાઇનો ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે સંક્રમણ ઉર્જા અવસ્થા $n=4$ થી $n=2$ માં થાય ત્યારે ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઇ કેટલી હશે?

Difficult
View Solution

બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ $6563 \; Å$ છે. હાઇડ્રોજન માટે રિડબર્ગ અચળાંક આશરે કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુને ધરાસ્થિતિમાંથી મુખ્ય ક્વોન્ટમ આંક $4$ ધરાવતી બીજી અવસ્થામાં ઉત્તેજિત કરવામાં આવે છે. તો ઉત્સર્જન વર્ણપટમાં મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

$12.5\; eV$ ના ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ ઓરડાના તાપમાને વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે થાય છે. કઈ શ્રેણીની તરંગલંબાઇ ઉત્સર્જિત થશે?

જો હાઈડ્રોજન,$He^+$ અને $Li^{2+}$ આયનો માટે પ્રથમ લાયમેન રેખાની તરંગલંબાઈઓ અનુક્રમે $\lambda_1$,$\lambda_2$ અને $\lambda_3$ હોય,તો આ તરંગલંબાઈઓનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo