નીચેના પૈકી ક્યું સૌથી મોટું માનવસર્જિત નિવસનતંત્રનું પ્રતિનિધિ છે?
પ્રાણી સંગ્રહાલય
બગીચો
માછલીઘર
ખેતિકીય નિવસનતંત્ર
નિવસનતંત્ર એટલે ......
નિવસનતંત્રની નીચેની કઈ લાક્ષણીકતા કુદરતી રીતે માનવ સમાજને પ્રાપ્ત થાય છે?
નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?
નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?