નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ (redox) પ્રક્રિયા છે?

  • A
    $P_2O_5 + 2H_2O \to H_4P_2O_7$
  • B
    $2AgNO_3 + BaCl_2 \to 2AgCl + Ba(NO_3)_2$
  • C
    $BaCl_2 + H_2SO_4 \to BaSO_4 + 2HCl$
  • D
    $Cu + 2AgNO_3 \to 2Ag + Cu(NO_3)_2$

Explore More

Similar Questions

$(NH_4)_2Cr_2O_7$ ને ગરમ કરવાથી $N_2$ વાયુની સાથે બીજું ક્રોમિયમ સંયોજન મળે છે. પ્રક્રિયામાં $Cr$ ના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો છે?

નિર્બળ બેઝિક દ્રાવણમાં $KMnO_4$ અને $KI$ ના તત્વયોગમિતિય જથ્થા વચ્ચેની રાસાયણિક પ્રક્રિયામાં,$4$ મોલ $KMnO_4$ વપરાશ માટે મુક્ત થતા $I_2$ ના મોલની સંખ્યા કેટલી છે?

$Fe(II)$ દ્વારા ડાયક્રોમેટના રિડક્શનમાં,પ્રતિ ક્રોમિયમ પરમાણુ સામેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

જ્યારે $SO_2$ વાયુને $K_2Cr_2O_7$ ના એસિડિક દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે શું થાય છે?

$Cu + HNO_3 \rightarrow Cu(NO_3)_2 + NO_2 + H_2O$ પ્રક્રિયાને એસિડિક માધ્યમમાં સંતુલિત કર્યા પછી,નિપજોની બાજુએ નાઈટ્રોજન પરમાણુઓની સંખ્યા,પાણીના અણુઓની સંખ્યા અને કુલ વીજભાર અનુક્રમે કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo