નીચેનામાંથી કઈ પ્રક્રિયા રિવર્સ ટ્રાન્સક્રિપ્શન સાથે સંબંધિત છે?

  • A
    $DNA$ આધારિત $DNA$ સંશ્લેષણ
  • B
    $RNA$ આધારિત $DNA$ સંશ્લેષણ
  • C
    $DNA$ આધારિત $RNA$ સંશ્લેષણ
  • D
    $RNA$ આધારિત પોલીપેપ્ટાઈડ સંશ્લેષણ

Explore More

Similar Questions

$RNA$ માંથી $DNA$ નું સંશ્લેષણ કરતા ઉત્સેચકોને ઓળખો.

$DNA$ ના સ્વયંજનન (replication) માટે જરૂરી ઉત્સેચક......... છે.

સંપૂર્ણ રેડિયોએક્ટિવ $DNA$ ધરાવતા બેક્ટેરિયાને નોન-રેડિયોએક્ટિવ માધ્યમમાં બે પેઢી સુધી સ્વયંજનન કરવા દેવામાં આવે છે. કેટલા ટકા બેક્ટેરિયા રેડિયોએક્ટિવ $DNA$ ધરાવતા હશે ($\%$ માં)?

સ્વ-પ્રતિકૃતિ (Self-replication) શેમાં થાય છે?

મેસેલસન અને સ્ટાલે $E. coli$ નો ઉછેર સૌપ્રથમ કયા માધ્યમમાં કર્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo