નીચેનામાંથી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ વૃદ્ધિપ્રેરક તરીકે કાર્ય કરે છે?

  • A
    ઑક્ઝિન
  • B
    એબ્સિસિક ઍસિડ
  • C
    ઈથિલીન
  • D
    ઈન્સ્યુલિન

Explore More

Similar Questions

ચેતાકોષમાં વિદ્યુત આવેગ કઈ દિશામાં વહન પામે છે?

મગજ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ મગજનો મુખ્ય વિચારવાનો ભાગ પશ્ચમગજ છે.
$(ii)$ સાંભળવા,સુંઘવા,યાદશક્તિ,દ્રષ્ટિ વગેરેના કેન્દ્રો અગ્રમગજમાં આવેલા છે.
$(iii)$ લાળ ઝરવી,ઉલટી થવી,બ્લડ પ્રેશર જેવી અનૈચ્છિક ક્રિયાઓ પશ્ચમગજમાં આવેલા મેડુલા દ્વારા નિયંત્રિત થાય છે.
$(iv)$ અનુમસ્તિષ્ક શરીરની સ્થિતિ અને સંતુલનનું નિયંત્રણ કરતું નથી.

રક્ષક કોષોનો આકાર શેમાં ફેરફાર થવાને કારણે બદલાય છે?

પ્રકાશાનુવર્તન (phototropism) ની ઘટના સમજાવવા માટે એક પ્રવૃત્તિનું વર્ણન કરો અને સમજાવો કે આ શા માટે થાય છે.

પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારતા અંતઃસ્ત્રાવને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo