નીચેના પૈકી કઈ જોડ સુસંગત છે?

  • A
    ઈમલ્શન - ધુમાડો
  • B
    જેલ - માખણ
  • C
    એરોસોલ - હેર ક્રીમ
  • D
    ફીણ - ધુમ્મસ

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે,એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$ : ટિન્ડલ અસર દર્શાવવા માટે દ્રાવણમાં રહેલા કલીલ કણોનો વ્યાસ પ્રકાશની તરંગલંબાઇ કરતા ઘણો નાનો હોવો જોઈએ નહીં.
કારણ $R$ : જ્યારે કણોનું કદ પૂરતું મોટું હોય ત્યારે પ્રકાશ બધી દિશામાં વિખેરાઈ જાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

મિસેલ $....$ છે.

સાબુના ફીણ કયા પ્રકારના કલિલ (colloid) છે?

નીચેનામાંથી કયું મલ્ટી-મોલેક્યુલર (બહુ-આણ્વિય) કલિલ છે?

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo