નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

  • A
    ઈમલ્સન - દહીં
  • B
    ફીણ - ધુમ્મસ
  • C
    એરોસોલ - ધુમાડો
  • D
    ઘનસોલ - કેક

Explore More

Similar Questions

$AgI$ ના બે સોલના સમાન કદને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે છે. પ્રથમ સોલ $KI$ ના થોડા વધારામાં $AgNO_3$ ઉમેરીને મેળવવામાં આવે છે,અને બીજો સોલ $AgNO_3$ ના થોડા વધારામાં $KI$ ઉમેરીને મેળવવામાં આવે છે. જ્યારે તેમને મિશ્ર કરવામાં આવે ત્યારે શું થાય છે?

ફટકડી (Alum) પાણીને શુદ્ધ કરવામાં કેવી રીતે મદદ કરે છે?

જેલ $(gel)$ અંગે કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I$) સલ્ફર સોલ એ મલ્ટીમોલેક્યુલર કલોઇડનું ઉદાહરણ છે.
$II$) સ્ટાર્ચ સોલ એ એસોસિએટેડ કલોઇડનું ઉદાહરણ છે.
$III$) કૃત્રિમ રબર એ મેક્રોમોલેક્યુલર કલોઇડનું ઉદાહરણ છે.

નીચેનામાંથી કઈ આયનીય સ્પીસીઝની અવક્ષેપન ક્ષમતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo